Genesis 37:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માણસે કહ્યું, "તેઓ દોથાન તરફ ગયા છે, કેમ કે મેં તેઓને એવું કહેતાં સાંભળ્યાં હતા કે, "ચાલો આપણે દોથાન જઈએ." યૂસફે પોતાના ભાઈઓની પાછળ જઈને દોથાનમાં તેઓને શોધી કાઢ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે માણસે કહ્યું, “તેઓ અહીંથી ચાલ્યા ગયા છે; તેઓ દોથાન જવાના હતા એમ મેં તેમને બોલતા સાંભળ્યા હતા” તેથી યોસેફ તેના ભાઈઓની પાછળ ગયો, અને તેમને દોથાનમાં જઈને મળ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે માણસે કહ્યું, “તેઓ અહીંથી ગયા છે. કેમ કે ‘ચાલો, આપણે દોથાન જઈએ, ’ એવું તેઓને કહેતઅં મેં સાંભળ્યા.” અને યૂસફ તેના ભાઈઓની પાછળ ગયો, ને દોથાનમાં તેઓ તેને મળ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પેલા માંણસે કહ્યું, “તેઓ તો ચાલ્યા ગયા છે. મેં તેમને એમ વાત કરતાં સાંભળ્યા હતા કે, ચાલો, આપણે દોથાન જઈએ.” આથી યૂસફ પોતાના ભાઈઓની પાછળ ગયો અને તેઓ તેને દોથાનમાં મળ્યા.