Genesis 37:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રુબેને તે સાંભળ્યું અને ભાઈઓના હાથમાંથી તેણે તેને છોડાવ્યો. તેણે કહ્યું, "આપણે તેનો જીવ લેવો નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રૂબેને તે સાંભળ્યું, ને તેણે યોસેફને તેમના હાથમાંથી છોડાવ્યો. તેણે કહ્યું, “આપણે તેને મારી નાખવો નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રૂબેને તે સાંભળ્યું, ને તેણે તેઓના હાથમાંથી તેને છોડાવ્યો; અને તેણે કહ્યું, “આપણે તેનો જીવ ન લેવો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ રૂબેન યૂસફને બચાવવા માંગતો હતો. રૂબેને કહ્યું, “આપણે એનો જીવ ન લઈએ.