Genesis 37:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યૂસફ જયારે તેના ભાઈઓની પાસે પહોંચ્યો, ત્યારે તેઓએ તેના અંગ પરનો ઝભ્ભો ઝૂંટવી લીધો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોસેફ જ્યારે તેના ભાઈઓ પાસે પહોંચ્યો ત્યારે તેમણે તેનો લાંબી બાંયોવાળો ઝભ્ભો ઉતારી લીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયુમ કે, યૂસફ તેના ભાઈઓની પાસે આવ્યો ત્યારે યૂસફનો ઝભ્ભો, એટલે જે રંગિત ઝભ્ભાઓ તેના અંગ પર હતો, તે તેઓએ ઉતારી લીધો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યૂસફ તેના ભાઈઓની પાસે આવ્યો ત્યારે એણે પેલો લાંબી બાંયનો સુંદર ડગલો પહેર્યો હતો, તેને ફાડીને ઉતારી લીધો.