Genesis 38:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તામારને ખબર મળી, "જો, તારાં સસરા તેના ઘેટાં કાતરવાને તિમ્ના જઈ રહ્યો છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તામારને ખબર મળી કે તેના સસરા ઘેટાં પરથી ઊન કાતરવા તિમ્ના જાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તામારને એવી ખબર મળી કે જો, તારો સસરો તેનાં ઘેટાં કાતરવાને તિમ્ના જાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તામાંરને જાણ થઈ કે, “જો, તારા સસરા તેમનાં ઘેટાં કાતરવાને તિમ્નાહ જાય છે.”