Genesis 38:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માર્ગની બાજુએ તેની પાસે ગયો અને કહ્યું, "ચાલ, મને તારી સાથે સંબંધ બાંધવા દે." કેમ કે તે તેની પુત્રવધૂ છે એ તે જાણતો નહોતો. તેણે કહ્યું, "મારી સાથે સંબંધ બાંધવાના બદલામાં તું મને શું આપીશ?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદાએ રસ્તાની બાજુએ તેની પાસે જઈને તેને પૂછયું, “ચાલ, મને તારી સાથે સૂવા દે.” કારણ, તે જાણતો નહોતો કે એ તેની પુત્રવધૂ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને માર્ગની બાજુએ વળીને તે તેની પાસે આવવા દે.” કેમ કે એ મારી પુત્રવધૂ છે એમ તે જાણતો નહોતો. અને તે બોલી, “મારી પાસે આવવા માટે તું મને શું આપીશ?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રસ્તાની બાજુમાં તેની પાસે જઈને તેણે કહ્યું, “હવે મને તારી પાસે આવવા દે;” કેમ કે, તે જાણતો નહોતો કે, એ એની પુત્રવધૂ છે. તે બોલી, “માંરી પાસે આવવા સારું તમે મને શું આપશો?”