Genesis 38:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે કહ્યું, "ટોળાંમાંથી એક લવારું હું તને મોકલી આપું છું." તેણીએ કહ્યું, જ્યાં સુધી તું તે ના મોકલે ત્યાં સુધી તું મને કશું ગીરવે આપું?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તામારે કહ્યું, “મારી સાથે સૂવા માટે તમે મને શું આપશો?” તેણે જવાબ આપ્યો, “હું તને મારા બકરામાંથી એક લવારું મોકલી આપીશ.” તેણે કહ્યું, “તમે મને લવારું મોકલો ત્યાં સુધી જામીનગીરીમાં કોઈ વસ્તુ આપો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે કહ્યું, “ટોળામાંથી બકરીનું બચ્ચું હું તારી પાસે મોકલીશ.” અને તેણે કહ્યું, “તું મોકલે ત્યાં સુધી તું મને બાનામાં શું આપીશ?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે જવાબ આપ્યો, “માંરાં બકરાંના ટોળામાંથી એક લવારું મોકલીશ.” તેણીએ કહ્યું, “તમે મને લવારું મોકલો ત્યાં સુધી કોઈ વસ્તુ આપો તો જ!”