Genesis 38:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે યહૂદાની પાસે પાછો આવ્યો અને કહ્યું, "મને તે મળી નથી. ત્યાંના માણસોએ પણ કહ્યું કે, 'અહીં કોઈ ગણિકા ન હતી.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એટલે તેણે યહૂદા પાસે પાછા આવીને કહ્યું, “મને તો તે ન મળી. વળી, ત્યાંના લોકોએ મને કહ્યું કે ત્યાં કોઈ વેશ્યા હતી જ નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહૂદાની પાસે પાછા આવીને તેણે કહ્યું, “મને તે જડતી નથી. અને ત્યાંના માણસોએ પણ કહ્યું કે, ‘અહીં કોઈ વેશ્યા નહોતી.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી યહૂદા પાસે પાછા આવીને તેણે કહ્યું, “મને તો તે ન મળી; અને ત્યાંના માંણસોએ પણ કહ્યું કે, અહીં કોઈ વેશ્યા નહોતી.”