Genesis 38:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની પ્રસૂતિના સમયે એમ થયું કે, તેના પેટમાં જોડિયાં બાળકો હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તામારનો પ્રસવનો સમય પાસે આવ્યો ત્યારે ખબર પડી કે તેના પેટમાં જોડકાં બાળકો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પ્રસવને સમયે એમ થયું કે, જુઓ, તેના પેટમાં જોડકું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રસવકાળે તેને ખબર પડી કે, તેના પેટમાં જોડ છે.