Genesis 38:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જન્મ આપતી વખતે પ્રથમના એક બાળકે તેનો હાથ બહાર કાઢ્યો તેથી દાસીએ તેનો હાથ પકડ્યો અને તેના હાથ પર લાલ દોરો બાંધ્યો. તેણે કહ્યું, "આનો જન્મ પ્રથમ થયો છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રસવ દરમ્યાન એકે હાથ બહાર કાઢયો એટલે દાયણે તેને પકડીને તે પર લાલ દોરો બાંધી દીધો અને કહ્યું, “આ પ્રથમ જન્મ્યો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પ્રસવ વખતે એમ થયું કે, એકે પોતાનો હાથ બહાર કાઢયો. અને દાઈએ તેનો હાથ પકડયો, ને તેના પર લાલ સૂતર બાંધ્યું, ને કહ્યું, “આ પહેલો નીકળ્યો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રસૂતિ વખતે તેમાંના એકે હાથ બહાર કાઢયો, એટલે તરત જ દાયણે તેને પકડી લઈને લાલ દોરાથી બાંધીને કહ્યું, “આ પહેલો આવ્યો છે.”