Genesis 38:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ફરીથી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ ઓનાન પાડ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદાએ તેનું નામ એર પાડયું. તે ફરી ગર્ભવતી થઈ અને તેને પુત્ર જન્મ્યો અને યહૂદાએ તેનું નામ ઓનાન પાડયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ફરી તે ગર્ભવતી થઈ, ને તેને દીકરો જન્મ્યો; અને તેણે તેનું નામ ઓનાન પાડયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફરીથી તેણે ગર્ભ ધારણ કર્યો અને પુત્રને જન્મ આપ્યો. તેણે તેનું નામ ઓનાન પાડયું.