Genesis 38:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદાએ તેના જયેષ્ઠ દીકરા એરનાં લગ્ન કરાવ્યાં. તેની પત્નીનું નામ તામાર હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદાએ પોતાના જયેષ્ઠ પુત્ર એરનાં લગ્ન કરાવ્યાં. એની સ્ત્રીનું નામ તામાર હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહૂદાએ તેના જ્યેષ્ઠ દિકરા એરને માટે પત્ની લીધી, ને તેનું નામ તામાર હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહૂદાએ પોતાના મોટા પુત્ર એર માંટે તામાંર નામની વહુ લાવી.