Genesis 38:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદાએ ઓનાનને કહ્યું, "તું તારા ભાઈની પત્ની પર પ્રેમ કર. તેના પ્રત્યે ભાઈની ફરજ બજાવ અને તારા ભાઈને સારુ સંતાન નિપજાવ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી યહૂદાએ ઓનાનને કહ્યું, “તું તારા ભાઈની પત્ની સાથે સમાગમ કર; તેના પ્રત્યે પતિના ભાઈ તરીકેની તારી ફરજ પૂરી કર અને તારા ભાઈ માટે વંશજ પેદા કર.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહૂદાએ ઓનાનને કહ્યું, “તું તારા ભાઈની પત્ની પાસે જા, ને તેની પ્રત્યે ધણીના ભાઈની ફરજ અદા કર, ને તારા ભાઈને માટે સંતાન ઉપજાવ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહૂદાએ ઓનાનને કહ્યું, “તું તારા ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ રાખ. દિયર તરીકેની તારી ફરજ અદા કર, અને તારા ભાઈ માંટે પ્રજા પેદા કર.”