Genesis 4:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં: એકનું નામ આદા અને બીજીનું નામ સિલ્લા હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં; એકનું નામ આદા અને બીજીનું નામ સિલ્લા હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લામેખે પોતાને માટે બે સ્ત્રી લીધી:એકનું નામ આદા ને બીજીનું નામ સિલ્લા હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. એક પત્નીનું નામ આદાહ અને બીજીનું નામ સિલ્લાહ હતું.