Genesis 4:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કાઈનને મારવાનો બદલો સાત ગણો લેવાય, તો લામેખનો સિત્તોતેર ગણો લેવાશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કોઈ કાઈનને મારે તો તેના વેરની વસૂલાત સાતગણી થાય, પરંતુ જે કોઈ મને મારે તો તેના વેરની વસૂલાત સિત્તોતેરગણી થાય.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો કાઈનને [મારવાનો] બદલો સાતગણો લેવાય, તો જરૂર લામેખનો સિત્તોત્તેરગણો લેવાશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કાઈનની હત્યાનો દંડ ઘણો ભારે હતો. તેથી માંરી હત્યાનો દંડ પણ તેનાથી વધારેને વધારે ભારે હશે. જો કાઇનનું વેર સાતગણું લેવાશે, તો લામેખનું જરૂર સિત્તોતેરગણું લેવાશે.”