Genesis 4:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે કાઈનને કહ્યું કે, "તને શા માટે ગુસ્સો આવ્યો છે અને તારું મોં ઊતરી ગયું છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી પ્રભુએ કાઈનને કહ્યું, “તને શા માટે ક્રોધ ચડયો છે? તારું મોં કેમ ઊતરી ગયું છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ કાઈનને કહ્યું, “તને કેમ રોષ ચઢયો છે? અને તારું મોં કેમ ઊતરી ગયું છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ કાઈનને પૂછયું, “તું કેમ રોષે ભરાયો છે? તારું મોંઢું ઉતરેલું કેમ દેખાય છે?