Genesis 40:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઉપલી ટોપલીમાં ફારુનને માટે સર્વ પ્રકારનાં પકવાન હતાં, પણ મારા માથા પરની એ ટોપલીઓમાંથી પક્ષીઓ ખાઈ જતા હતાં."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા માથા પર સફેદ રોટલીની ત્રણ ટોપલીઓ હતી. સૌથી ઉપરની ટોપલીમાં ફેરો માટે દરેક જાતની સ્વાદિષ્ટ વાનગીઓ હતી. પણ પક્ષીઓ માથા ઉપરની ટોપલીઓમાંથી તે ખાઈ જતાં હતાં.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઉપલી ટોપલીમાં ફારુનને માટે સર્વ પ્રકારનાં પકવાન હતાં; અને મારા માથા પરની ટોપલીમાંથી પક્ષીઓ તે ખાતાં હતાં.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સૌથી ઉપરની છાબડીમાં ફારુન માંટે દરેક જાતનાં પકવાન હતાં. પરંતુ તેને પંખીઓ ખાઈ જતાં હતાં.”