Genesis 40:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યૂસફે ઉત્તર આપીને કહ્યું, "એનો અર્થ આ છે. તે ત્રણ ટોપલી ત્રણ દિવસ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોસેફે જવાબ આપ્યો, “એનો અર્થ આ પ્રમાણે છે: ત્રણ ટોપલીઓ એ ત્રણ દિવસ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યૂસફે ઉત્તર આપ્યો, “એનો અર્થ એ છે કે ત્રણ ટોપલી તે ત્રણ દિવસ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યૂસફે કહ્યું, “ત્રણ છાબડીઓનો અર્થ ત્રણ દિવસ છે.