Genesis 40:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફારુનના એ અમલદારો કે જેઓ તેની સાથે તેના માલિકના ઘરમાં કેદી હતા તેઓને યૂસફે પૂછ્યું, "તમે આજે ઉદાસ કેમ દેખાઓ છો?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેણે ફેરોના એ કેદી અમલદારોને પૂછયું, “આજે તમારાં મોં વીલાં કેમ પડી ગયાં છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ફારુનના જે અમલદારો તેની પાસે તેના શેઠના ઘરમાં કેદી હતા તેઓને તેણે પૂછયું, “આજે તમે કેમ ઉદાસ દેખાઓ છો?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તેણે તેમને પૂછયું, “આજે તમે કેમ ચિંતિત દેખાઓ છો?”