Genesis 41:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફારુને યૂસફને કહ્યું, "હું મારા સ્વપ્નમાં નદીને કિનારે ઊભો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ફેરોએ યોસેફને કહ્યું, “જો, હું મારા સ્વપ્નમાં નાઈલ નદી પાસે ઊભો હતો;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ફારુને યૂસફને કહ્યું, “જુઓ, હું મારા સ્વપ્નમાં નદીને કાંઠે ઊભો હતો:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ફારુનને યૂસફને કહ્યું, “જુઓ, માંરા સ્વપ્નમાં હું નાઇલ નદીને કાંઠે ઊભો હતો;