Genesis 41:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી ફારુને આમ કરવું: દેશ પર ઉપરીઓ ઠરાવવા અને પુષ્કળતાનાં સાત વર્ષ દરમિયાન પેદાશનો પાંચમો ભાગ લઈને રાજ્યભંડારમાં ભરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, તમારે દેશ પર અધિકારીઓ નીમીને સમૃદ્ધિનાં સાત વર્ષ દરમિયાન ઇજિપ્તની ભૂમિમાંથી થનાર પાકનો પાંચમો ભાગ લેવો જોઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ફારુને એમ કરવું:દેશ પર ઉપરીઓ ઠરાવવા, ને પુષ્કળતાનાં સાત વર્ષ દરમિયાન દેશનો પાંચમો ભાગ લેવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેશભરમાં ફારુને અમલદારો નિયુકત કરવા જોઈએ અને સમૃદ્વિનાં સાત વર્ષ દરમ્યાન મિસરમાંથી પાકનો પાંચમો ભાગ વસૂલ કરવો જોઈએ.