Genesis 41:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી કદરૂપી તથા સૂકાઈ ગયેલી ગાયો પેલી સાત સુંદર તથા પુષ્ટ ગાયોને ગળી ગઈ. એટલામાં ફારુનની ઊંઘ ઊડી ગઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પેલી દુબળી ગાયો સાત પુષ્ટ ગાયોને ખાઈ ગઈ; અને ફેરો જાગી ઊઠયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કદરૂપી તથા સુકાઈ ગયેલી ગાયો તે સાત સુંદર તથા પુષ્ટ ગાયને ગળી ગઈ એટલામાં ફારુન જાગી ઊઠયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે સાત કદરૂપી સૂકાઈ ગયેલી ગાયો સુંદર તથા પુષ્ટ ગાયોને ખાઈ ગઈ. એટલામાં ફારુનની આંખો ઉઘડી ગઈ. તે જાગી ઊઠયો.