Genesis 42:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યૂસફે તેઓને કહ્યું, "જેમ મેં તમને કહ્યું કે તમે જાસૂસ છો, એ વાત ખરી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોસેફે જવાબ આપ્યો, “મેં કહ્યું તે પ્રમાણે તમે જાસૂસ જ છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યૂસફે તેઓને કહ્યું, જેમ મેં તમને કહ્યું કે, ‘તમે જાસૂસ છો’, તેમ જ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને યૂસફે તેઓને કહ્યું, “મેં કહ્યું તેમ તમે જાસૂસ જ છો.