Genesis 42:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યૂસફના દસ ભાઈઓ અનાજ ખરીદવાને મિસરમાં ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી યોસેફના દસ ભાઈઓ ઇજિપ્તમાં અનાજ ખરીદવા ગયા. યાકોબે યોસેફના સગા ભાઈ બિન્યામીનને ન મોકલ્યો, કારણ તેના પર કંઈક વિધ્ન આવી પડે એવો તેને ભય હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યૂસફના દશ ભાઈઓ અનાજ વેચાતું લેવાને મિસરમાં ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ સાંભળીને યૂસફના દશ ભાઈઓ અનાજ ખરીદવા માંટે મિસરમાં ગયા.