Genesis 42:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમે બાર ભાઈઓ, અમારા પિતાના દીકરા છીએ. એકનો તો પત્તો નથી અને નાનો અમારા પિતાની પાસે હમણાં કનાન દેશમાં છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમે બાર ભાઈઓ છીએ, કનાનના એક જ માણસના દીકરા છીએ, એકનો પત્તો નથી ને સૌથી નાનો અત્યારે પિતા પાસે કનાન દેશમાં છે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમે બાર ભાઈઓ અમારા પિતાના દિકરા છીએ. એકનો તો પત્તો નથી, ને નાનો અમારા પિતાની પાસે હાલ કનાન દેશમાં છે.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમે બાર ભાઈઓ એક જ પિતાના પુત્રો છીએ. સૌથી નાનો અત્યારે અમાંરા પિતા પાસે છે. અને એકનો તો કશો પત્તો જ નથી.’