Genesis 43:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"ઓ અમારા માલિક, અમે પ્રથમવાર અનાજ ખરીદવાને આવ્યા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“સાહેબ, અમે અગાઉ અહીં અનાજ ખરીદવા આવ્યા હતા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કહ્યું, “ઓ અમારા ધણી, અમે ખરેખર અનાજ વેચાતું લેવાને પહેલવહેલા આવ્યા હતા;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અરે, માંરા સાહેબ! ખરેખર અમે પહેલી વાર આવ્યા ત્યારે અનાજ વેચાતુ લેવા માંટે જ આવ્યા હતા.