Genesis 43:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ઉપરાંત વધારાનાં નાણાં પણ અમે અનાજ ખરીદવા લાવ્યા છીએ. અમારા થેલાઓમાં નાણાં કોણે મૂકેલાં હતાં એ અમે જાણતા નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અનાજ ખરીદવા માટે અમે વધારાના પૈસા પણ લાવ્યા છીએ. અમારી ગૂણોમાં કોણે અમારાં નાણાં પાછાં મૂક્યાં તેની અમને ખબર નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અનાજ વેચાતું લેવાને અમે અમારી સાથે બીજું નાણું લાવ્યા છીએ; અને અમારી ગૂણોમાં તે નાણું કોણે મૂક્યું, એ અમે નથી જાણતા.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ અમે તે પૈસા પાછા લાવ્યા છીએ; વળી અનાજ ખરીદવા માંટે અમે અમાંરી સાથે બીજા પૈસા પણ લાવ્યા છીએ; અને એ પૈસા અમાંરી ગૂણોમાં કોણે મૂકયા, એ અમે નથી જાણતા.”