Genesis 43:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યૂસફે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, "જે વૃદ્ધ પિતા વિષે તમે મને કહ્યું હતું તે શું ક્ષેમકુશળ છે? તે શું હજી હયાત છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે તેમના સમાચાર પૂછયા, અને પછી પૂછયું, “તમારા વૃદ્ધ પિતા જેમને વિષે તમે મને કહ્યું હતું તે કેમ છે? શું તે હજી જીવે છે, અને કુશળ છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “તમારો ઘરડો પિતા, એટલે જેના વિષે તમે મને કહ્યું હતું, તે શું સારી પેઠે છે? તે શું હજુ જીવે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને પછી તેમણે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “તમાંરા વૃદ્વ પિતા, જેને વિષે તમે મને વાત કરી હતી તે કુશળ છે ને? તેઓ હજી જીવે છે?”