Genesis 44:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દરેકે પોતાની ગૂણો ઝડપથી ઉતારીને જમીન પર મૂકી અને તેને ખોલી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેમણે તરત જ પોતાની ગૂણો જમીન પર ઉતારી, અને દરેકે પોતાની ગૂણ ખોલી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ તરત જ પોતપોતાની ગૂણ નીચે ઉતારીમ ને પ્રત્યેકે પોતાની ગૂણ ઉઘાડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તરત જ તે બધાએ પોતપોતાની ગુણો નીચે ઉતારી, ને દરેકે, પોતપોતાની ગુણ ઉઘાડી.