Genesis 44:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કારભારીએ શોધ કરી. તેણે મોટાથી માંડીને નાના સુધીના સર્વની ગૂણો તપાસી. ત્યારે પ્યાલો બિન્યામીનની ગૂણમાંથી પકડાયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોસેફના કારભારીએ મોટાંથી શરૂ કરીને નાના સુધી સૌની ગૂણોની ઝડતી લીધી અને બિન્યામીનની ગૂણમાંથી પ્યાલો મળી આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે મોટાથી માંડીને તે નાના સુધીની ઝડતી લીધી; અને બિન્યામીનની ગૂણમાંથી પ્યાલું મળ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે કારભારીએ મોટાથી શરૂ કરીને તે નાના સુધીની બધાની ગુણો તપાસી તો બિન્યામીનની ગુણમાંથી ચાંદીનો પ્યાલો મળી આવ્યો.

Recommended Reading