Genesis 44:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારો પ્યાલો જે ચાંદીનો છે તે તથા અનાજના નાણાં સૌથી નાના ભાઈની ગૂણમાં ઉપર મૂકો." યૂસફે કારભારીને જેવું કહ્યું હતું તેમ તેણે કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સૌથી નાના ભાઈની ગૂણના મોંમાં મારો ચાંદીનો પ્યાલો તેના અનાજના નાણાં સહિત મૂક.” તેણે યોસેફના કહેવા પ્રમાણે કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મારું પ્યાલું, એટલે રૂપાનું પ્યાલું, નાનાની ગૂણના મુખમાં તેના અનાજનાં નાણાં સહિત મૂક.” અને યૂસફે જેમ કહ્યું તેમ તેણે કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સૌથી નાના ભાઈની ગૂણમાં પૈસાની સાથે માંરો પેલો ચાંદીનો પ્યાલો પણ મૂકી દેજો.” અને તેણે યૂસફના હુકમ પ્રમાંણે કર્યુ.