Genesis 44:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને અમે અમારા ઘણીને કહ્યું, 'તે છોકરો તેના પિતાથી અલગ થઈ શકે તેમ નથી. કેમ કે જો તે પોતાના પિતાને છોડીને આવે તો તેના પિતાનું મૃત્યુ થવાનો સંભવ છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમે તમને કહ્યું હતું, ‘એ છોકરો પિતાને મૂકીને આવી શકે તેમ નથી, કારણ, એ જો પિતાને મૂકીને આવે તો તેના પિતા મૃત્યુ પામે!’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અમે અમારા ધણીને કહ્યું હતું કે, ‘તે છોકરો તેના પિતાને છોડી શકે એમ નથી; કેમ કે જો તે પોતાના પિતાને મૂકીને જાય, તો તેના પિતા મરી જાય.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને અમે અમાંરા ધણીને કહ્યું હતું કે, ‘તે છોકરો તેના પિતાને મૂકીને આવી શકે, એમ નથી, કારણ કે જો તે પિતાને મૂકીને જાય તો તેના પિતા મૃત્યુ પામે.’