Genesis 44:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી અમારા પિતાએ કહ્યું, 'ફરીથી જાઓ; અને કેટલુંક અનાજ ખરીદી લાવો.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે અમારા પિતાએ કહ્યું, ‘પાછા જાઓ અને આપણે માટે થોડું અનાજ ખરીદી લાવો.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમારા પિતાએ કહ્યું, ‘તમે પાછા જઈને આપણે માટે થોડું અનાજ વેચાતું લાવો.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અને પછી જયારે અમાંરા પિતાએ કહ્યું, ‘પાછા જાઓ અને આપણા માંટે થોડું અનાજ ખરીદી લાવો.’
Recommended Reading