Genesis 44:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે અમારા પિતાએ અમને કહ્યું, 'તમે જાણો છો કે મારી પત્નીએ બે દીકરાઓને જન્મ આપ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે તમારા સેવક અમારા પિતાએ અમને કહ્યું, ‘તમે જાણો છો કે મારી પત્ની રાહેલને બે પુત્રો જન્મ્યા હતા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તમારા દાસે, એટલે મારા પિતાએ, અમને કહ્યું, ‘તમે જાણો છો કે મારી પત્નીને બે પુત્ર થયા હતા;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે તમાંરા સેવકે અર્થાત્ અમાંરા પિતાએ અમને કહ્યું, ‘તમે જાણો છો કે, માંરાં પત્નીને બે પુત્રો અવતર્યા હતા.

Recommended Reading