Genesis 44:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી પિતાએ કહ્યું કે તમે આને પણ મારી પાસેથી લઈ જશો અને એને કોઈ નુકસાન થશે, તો આ ઉંમરે મારે મરવાનું થશે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તમે મારા આ પુત્રને પણ મારી પાસેથી લઈ જાઓ અને તેને કંઈ નુક્સાન થાય તો તેના શોકને લીધે તમે મને મારી વૃદ્ધાવસ્થામાં મૃત્યુલોક શેઓલમાં ઉતારી દેશો!’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આએને પણ જો મારા મુખ આગળથી તમે લઈ જાઓ, ને તેને નુકશાન થાય, તો તમે મારાં પળિયાંને શોકને મારે ઘોરમાં ઉતારશો.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને હવે જો તમે આને પણ માંરી આગળથી લઈ જાઓ, અને જો તેની સાથે કઇ ખોટું થાય તો હું મરવા જેટલો દુ:ખી થઇશ.’