Genesis 44:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સવાર થતાં જ તે માણસો તેમનાં ગધેડાં સાથે રવાના થયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સવાર થતાંની સાથે એ માણસોને તેમનાં ગધેડાં સાથે વિદાય કરવામાં આવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સવાર થતાં જ તે માણસોને તેઓનાં ગધેડાં સહિત વિદાય કરવામાં આવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજે દિવસે વહેલી સવારે એ લોકોને તેમનાં ગધેડાં સાથે વિદાય કરવામાં આવ્યા.