Genesis 44:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ શહેરની બહાર પહોંચ્યા એટલામાં તો યૂસફે પોતાના કારભારીને કહ્યું, "ઊઠ, તે માણસોનો પીછો કર. જયારે તું તેઓની પાસે પહોંચે ત્યારે તેઓને કહેજે, 'તમે ભલાઈનો બદલો દુષ્ટતાથી શા માટે વાળ્યો છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ શહેરથી હજી થોડે જ દૂર ગયા હશે એવામાં યોસેફે પોતાના ઘરના કારભારીને કહ્યું, “જા, એ માણસોનો પીછો કર. તું તેમને પકડી પાડીને કહેજે, “તમે ભલાને બદલે ભૂંડું કેમ કર્યું?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ શહેરમાંથી નીકળીને બહુ આઘે ગયા નહોતા એટલામાં યૂસફે તેના કારભારીને કહ્યું, “ઊઠ, ને તે માણસોની પાછળ દોડ; અને તેઓને તું પકડી પાડે ત્યારે કહે કે તમે ભલાને બદલે ભૂડું કેમ વાળ્યું?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે એ લોકો શહેરથી નીકળીને થોડે દૂર ગયા એટલે યૂસફે કારભારીને કહ્યું, “જા, પેલા લોકોની પાછળ પડ, તેમને પકડી પાડ, અને કહેકે ‘તમે આ શું કર્યુ? ઉપકાર પર અપકાર? તમે માંરા શેઠનો ચાંદીનો પ્યાલો શા માંટે ચોર્યો?