Genesis 44:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કારભારીએ તેમની પાસે પહોંચીને તેઓને આ શબ્દો કહ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારભારીએ તેમને પકડી પાડયા અને તેમને એમ જ કહ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે તેઓને પકડી પાડીને તેઓને એમ જ કહ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી જયારે તેણે તેમને પકડી પાડયા ત્યારે તેણે તેમને આ જ વચનો કહ્યાં.