Genesis 44:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે તપાસી લે. અમારામાંથી જેની ગૂણોમાંથી પ્યાલો મળે તે માર્યો જાય. બાકીના અમે પણ મારા માલિકના ગુલામ થઈ જઈશું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાહેબ, અમારામાંથી જેની પાસેથી એ મળી આવે તે માર્યો જાય, અને બાકીના અમે તમારા ગુલામ બનીશું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારા દાસોમાં જેની પાસેથી તે મળે તે માર્યો જાયમ ને અમે પણ અમારા ઘણીના દાસ થઈએ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા સેવકો એવા અમાંરી પાસેથી જેની પાસે એ નીકળે તેને ફાંસીની સજા કરજો. અમે પણ અમાંરા ધણીના ગુલામો થઇશું.”