Genesis 45:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ભાઈઓ, જુઓ, તમારી આંખો તથા મારા ભાઈ બિન્યામીનની આંખો જોઈ રહી છે કે મારું મુખ તમારી સાથે બોલી રહ્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે અને મારો સગો ભાઈ બિન્યામીન નજરોનજર જોઈ રહ્યા છો કે હું યોસેફ પોતે તમારી સાથે વાત કરી રહ્યો છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જુઓ, તમારી આંખ તથા મારા ભાઈ બિન્યામીનની આંખ જુએ છે કે, મારું જ મુખ તમારી સાથે બોલે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અને જુઓ, તમે અને માંરો ભાઈ બિન્યામીન નજરોનજર જુઓ છો કે, હું આ માંરા મુખ દ્વારા જ કહી રહ્યો છું.