Genesis 45:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિસરમાં મારો સર્વ મહિમા તથા જે સર્વ તમે જોયું તે મારા પિતાને જણાવો. જલ્દી જઈને મારા પિતાને અહીં લઈ આવો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, અહીં ઇજિપ્તમાંનો મારો વૈભવ તથા તમે જે જે જોયું તેનો પૂરો અહેવાલ મારા પિતાને આપજો, અને મારા પિતાને અહીં જલદી લઈને આવો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મિસરમાં મારો સર્વ મહિમા તથા જે સર્વ તમે જોયું છે તે મારા પિતાને કહો; અને મારા પિતાને ઉતાવળથી અહીં લઈ આવો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તમે મિસરમાં માંરો મહિમાં અને બીજું જે કંઈ જોયું છે તે માંરા પિતાને કહેજો; હવે, ઝટ જાઓ અને માંરા પિતાને અહીં લઈ આવો.”