Genesis 45:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફારુનના કુટુંબમાં આ સમાચાર જણાવાયા કે, "યૂસફના ભાઈઓ આવ્યા છે." ત્યારે ફારુનને તથા તેના દાસોને તે વાત સારી લાગી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ફેરોના રાજમહેલમાં વાત પ્રસરી ગઈ કે યોસફના ભાઈઓ આવ્યા છે. ત્યારે ફેરો અને તેના અધિકારીઓને એ વાત સારી લાગી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ફારુનના ઘરમાં એ વાત પહોંચી કે યૂસફના ભાઈઓ આવ્યા છે; તે વાત ફારુનને તથા તેના દાસોને સારી લાગી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી જયારે ફારુનના મહેલમાં સમાંચાર વહેતાં થયા કે, યૂસફના ભાઈઓ આવ્યા છે; ત્યારે ફારુન તથા તેના સેવકો ખુશ થયા.