Genesis 45:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફારુને યૂસફને કહ્યું, "તું તારા ભાઈઓને કહે, 'તમે આમ કરો, તમારાં પશુઓ પર અનાજ લાદીને કનાન દેશમાં જાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ફેરોએ યોસેફને કહ્યું, “તું તારા ભાઈઓને આમ કરવા જણાવ: તમારાં જનાવરો પર સામાન લાદીને કનાન દેશમાં પાછા જાઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ફારુને યૂસફને કહ્યું, “તું તારા ભાઈઓને કહે કે, ‘તમે આમ કરો:તમારાં જાનવરો લાદીને કનાન દેશમાં ચાલ્યા જાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને ફારુને યૂસફને કહ્યું, “તું તારા ભાઈઓને કહે કે, ‘આ પ્રમાંણે કરો; તમાંરાં જાનવરોને લઈને કનાન દેશમાં ચાલ્યા જાઓ;