Genesis 46:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શિમયોન તથા તેના દીકરા: યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીનો દીકરો શાઉલ;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શિમયોનના પુત્રો: યમૂએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર અને કનાની સ્ત્રીથી જન્મેલો શાઉલ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શિમયોનના દિકરા: યમુએલ તથા યામીન તથા ઓહાદ તથા યાખીન તથા સોહાર તથા એક કનાની પત્નીનો દીકરો શાઉલ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શિમયોનના પુત્રો: યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર અને શાઉલ, જે એક કનાની સ્ત્રીથી જન્મ્યો હતો.