Genesis 46:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઝબુલોન તથા તેના દીકરા: સેરેદ, એલોન તથા યાહલેલ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઝબુલૂનના પુત્રો: સેરેદ, એલોન અને યાહલએલ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઝબુલોનના દિકરા: સેરેદ તથા એલોન તથા યાહલેલ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઝબુલોનના પુત્રો: સેરેદ, એલોન અને યાહલએલ હતો.