Genesis 46:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લાબાને તેની દીકરી લેઆને જે દાસી ઝિલ્પા આપી હતી તેનાં સંતાનો એ છે. તેઓ તેને યાકૂબ દ્વારા થયાં, તેઓ સર્વ મળીને સોળ જણ હતાં;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લાબાને પોતાની પુત્રી લેઆહને આપેલી દાસી ઝિલ્પાને યાકોબથી થયેલાં એ સંતાનો છે. એકંદરે તેમની સંખ્યા સોળ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લાબાને પોતાની દીકરી લેઆને જે ઝિલ્પ આપી હતી તેના દિકરા એ છે; અને એ તેને યાકૂબને પેટે થયા, તેઓ સર્વ મળી સોળ જણ હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લાબાને પોતાની પુત્રી લેઆહને આપેલી. ઝિલ્પાહને યાકૂબથી થયેલા આ પુત્રો છે. તેઓ સર્વ મળીને કુલ સોળ હતા.