Genesis 46:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાકૂબની પત્ની રાહેલના દીકરા: યૂસફ તથા બિન્યામીન;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાકોબની પત્ની રાહેલના પુત્રો: યોસેફ અને બિન્યામીન.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યાકૂબની પત્ની રાહેલના દિકરા યૂસફ તથા બિન્યામીન.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાકૂબની પત્ની રાહેલના પુત્રો: યૂસફ તથા બિન્યામીન.