Genesis 46:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ રાહેલના દીકરા, જે યાકૂબ દ્વારા થયા. તેઓ સર્વ મળીને ચૌદ જણ હતા;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ રાહેલને યાકોબથી થયેલાં સંતાનો છે. તેમની કુલ સંખ્યા ચૌદ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ રાહેલના દિકરા, જે યાકૂબને થયા, તેઓ સર્વ મળીને ચૌદ જણ હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે યાકૂબથી રાહેલને પેટે જન્મેલા કુલ ચૌદ છે.