Genesis 46:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નફતાલી તથા તેના દીકરા: યાહસેલ, ગૂની, યેસેર તથા શિલ્લેમ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નાફતાલીના પુત્રો: યાહસએલ, ગૂની, યેસર અને શિલ્લેમ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને નફતાલીના દિકરા: યાહસેલ તથા ગૂની તથા યેસર તથા શિલ્લેમ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નફતાલીના પુત્રો: યાદસએેલ, ગૂની, યેસર, અને શિલ્લેમ.