Genesis 46:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લાબાને તેની દીકરી રાહેલને જે દાસી બિલ્હા આપી તેના દીકરા એ છે જેઓ યાકૂબ દ્વારા તેને થયા. તે સર્વ મળીને સાત જણ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લાબાને પોતાની પુત્રી રાહેલને આપેલી દાસી બિલ્હાને યાકોબથી થયેલાં એ સંતાનો છે. તેમની કુલ સંખ્યા સાતની હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લાબાને પોતાની દીકરી રાહેલને જે બિલ્હા આપી હતી તેના દિકરા એ છે, ને જેઓ યાકૂબથી તેને થયા તે સર્વ મળીને સાત જણ હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લાબાને પોતાની પુત્રી રાહેલને જે બિલ્હાહ આપી હતી તેના પુત્રો એ છે, ને જેઓ યાકૂબથી તેને થયા તે સર્વ મળીને કુલ સાત જણ હતા.