Genesis 46:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલે યૂસફને કહ્યું, "મેં તારું મુખ જોયું અને તું હજી હયાત છે. હવે મારું મરણ ભલે આવે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલે યોસેફને કહ્યું, “હવે મેં તને જીવતો જોયો છે, એટલે ભલે મારું મરણ થાય.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલે યૂસફને કહ્યું, “મેં તારું મુખ જોયું છે, ને હજુ તું જીવે છે, તો હવે મારું મરણ ભલે આવે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલે યૂસફને કહ્યું, “મેં તારું મુખ જોયું, તને જીવતો જોયો, હવે ભલે માંરું મરણ શાંતિથી થશે.”